ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાના હેતુથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે.પ્રથમ તબક્કામાં ૧૬૦૯ શાળાઓમાં આ પ્રોજેક્ટ આપેલ છે,આગામી સમયમાં વધુ ૪૦૦૦ શાળાઓને આ લાભ મળશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષકોને ટેકનોલોજીનું જરૂરી જ્ઞાન મળી રહે તેમજ સારી રીતે પોતાનું શિક્ષણકાર્ય કરી શકે અને આમ શિક્ષકની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય એ હેતુથી તેને લગતા ગુજરાતીમાં પ્રેક્ટીકલ સ્ટેપ બાય સ્ટેપ કેટલાક વીડિયો તૈયાર કરેલ છે.આ પ્રોજેક્ટમાં Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ છે,જેના વીડિયો પણ નીચે આપેલ છે.
- મોબાઈલ એપલીકેશન ડાઉનલોડ કરો.
- જ્ઞાનકુંજ ઈ-કન્ટેન્ટ મોબાઈલ પર કેવી રીતે જોઈ શકાય ?
- જ્ઞાનકુંજ ઈ-કન્ટેન્ટ સોફટવેરનો ઉપયોગ કેવી રીતે કરશો ?
- નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરશો ?
- નોડલ શિક્ષકનું લોગીન અને દરરોજના ઉપયોગ અંગેનો ઓનલાઈન રીપોર્ટ કેવી રીતે કરશો ?(કમ્પ્યૂટરમાંથી )
- જ્ઞાનકુંજ વર્ગના ડેઈલી સબમિટ કરવાના ઓનલાઈન રીપોર્ટ માટેની મોબાઈલ એપ્લીકેશન અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો ?
- Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ -Video Click Here
- કમ્પ્યૂટર/ઈન્ટરનેટના અન્ય વીડિયો માટે અહી ક્લિક કરો