જે વિદ્યાર્થીઓ 8 મા ધોરણમાં અભ્યાસ કરતા હોય એમના માટે જ્ઞાનસાધના સ્કૉલરશીપ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે.પરીક્ષા આપવાનો કોઈ ચાર્જ નથી , ઓનલાઇન ફોર્મ ભરવાની કોઈ ફી નથી, જો મેરીટમાં આવી જાય તો એમને ધોરણ 9 થી 12 ના ચાર વર્ષમાં કુલ 94,000 રૂપિયાની સ્કોલરશીપ મળે છે. એ પણ સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં
- ફોર્મ ભરવા : 05-2-2026 થી 16-2-2026
- પરીક્ષા તા . 04-04-2026
- વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ પર વીડિયો જોઈ શકો છો .
- આ પરીક્ષાની તૈયારી માટે બુક વસાવવા માંગતા હોય તો નીચે બે પ્રકાશનની બુક લિંક આપેલ છે, ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકો છો .