પોસ્ટ વિભાગની આ ભરતીમાં કોઇ પણ પરીક્ષા કે ઈન્ટરવ્યૂ વગર ફક્ત ૧૦ માં ધોરણની ટકાવારી ઉપર સીધી ભરતી થાય છે, બીજું કે કાયમી સરકારી નોકરી છે. દસમા ધોરણમાં જેને સારી ટકાવારી છે એના માટે આ બેસ્ટ ચાન્સ છે.
ફોર્મ ભરવાની તારીખ : 31-1-2026 થી 14-2-2026
સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલમાં વીડિયો જોઈ શકો છો -