29 Jun 2021

G shala App Video | G Shala E Content for Std.1 to 10

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકો માટે મોબાઈલ એપલીકેશન લોન્ચ કરવામાં આવી છે.જેમાં છે ધોરણ 1 થી 10 સુધીનું ઇ કન્ટેન્ટ અને ઘણું બધુ ...વધુ વિગત નીચે આપી છે . દરેકના પ્રેક્ટિકલ વિડીયો દ્વારા સરળ રીતે સમજી શકશો. પૂરો વિડીયો જોશો તો બધી વિગત સમજી શકશો. 
પૂરી વિગત માટે વીડિયો જોઈ  લેશો. 


Share This
Previous Post
Next Post