27 Dec 2020

NMMS Exam Preparation Best Book | NMMS પરીક્ષાની તૈયારી માટેની બેસ્ટ બુક

ધોરણ 8 માં અભ્યાસ કરતાં હોય એ વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકે છે,જેમાંથી મેરિટમાં આવતા વિદ્યાર્થોઓને વાર્ષિક 12000/- લેખે 4 વર્ષ સુધી શિષ્યવૃતિ મળે છે. આ પરિક્ષાની તૈયારી માટેની બેસ્ટ બુક અલંકાર પબ્લિકેશનની નવી આવૃત્તિ આવી ગઈ છે. 


Share This
Previous Post
Next Post