CTET પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે.જુલાઇ 2020 માં લેવાનારી આ પરીક્ષા કોરોના મહામારીને લીધે મોકૂફ રાખવામા આવી હતી ,જે હવે આગામી 31.1.2021 ના રોજ લેવામાં આવશે,ત્યારે હવે પરીક્ષા કેન્દ્રમાં કોઈ ઉમેદવાર ફેરફાર કરવા માગતા હોય તો કરી શકે છે. આ ફેરફાર 16.11.2020 સુધી જ કરી શકશો , જે ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર ન કરવા માગતા હોય તો એમણે કોઈ સુધારો કરવાનો નથી. પણ જો બદલવા માગતા હોય તો કેવી રીતે બદલવું એનો પ્રેક્ટિકલ વિડીયો અહી મુકેલ છે.