ઘરવપરાશમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતી કે જોવાતી ચીઝવસ્તુઓને ઇંગ્લિશમાં શું કહેવાય એના પર આ વિડીયો બનાવેલ છે,જે નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી બનશે. English શીખવા માટે શબ્દભંડોળ જરૂરી છે ત્યારે આ વિડિયોમાં આવા 80 જેટલા શબ્દોનો પરિચય આપેલ છે,જેને આસાનીથી શીખી શકશો.