કોરોના વાઇરસની મહામારીના પગલે ભારત સરકાર દ્વારા લોકજાગૃતિ માટે આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપલીકેશન લોન્ચ કરવામાં આવી છે.જેના દ્વારા કોરોના પોઝિટિવ ધરાવતી વ્યક્તિ તમારી નજીક આવશે તો આ એપલીકેશન તમને નોટિફિકેશન આપશે. આ એપમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઇન અને સૂચનાઓ મેળવી શકશો. વધુ માહિતી વિડીયો સ્વરૂપે આપેલ છે.