લોકડાઉનના પગલે લોકોની માંગણીને ધ્યાને લઈને ભારત સરકારે ટીવી ચેનલ પર રામાયણ અને મહાભારતનું પ્રસારણ ચાલુ કર્યું છે. જે અલગ અલગ ડીશ કંપનીમાં દૂરદર્શન અને ડીડી ભરતી ચેનલ પર તમે જોઈ શકશો-જેમાં ક્યા નંબર ઉપર દૂરદર્શન અને ડીડી ભરતી જોઈ શકાશે એની માહિતી આ વીડિયોમાં આપેલી છે.