30 Mar 2020

સરકારે જાહેર કરેલ લીસ્ટમાં જે ખેડૂતોના નામ હશે તેને 7 દિવસમાં મળશે 2000/-

કેન્દ્ર સરકારે લોકડાઉનના પગલે ખેડૂતોને 2000/- ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે રાજયવાર ખેડૂતોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં તમારું નામ હશે તો તમને 7 દિવસમાં મળશે 2000/- ની આ સહાય મળવાપાત્ર છે. તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું ? એની સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ માહિતી આ વિડિયોમાં આપી છે.

તમારી આસપાસના ખેડૂત મિત્રોને ખાસ શેર કરો | કિસાન સન્માન નિધિ
Share This
Previous Post
Next Post