ભારત અને ગુજરાતનો નક્શો અહી ગેમ સ્વરૂપે મુકેલ છે.જેમાં કમ્પ્યુટર કે લેપટોપ પર તમે જાતે માઉસથી Drag કરી નક્શો પૂર્ણ કરી શકો છો.આમાં ગુજરાતનાં જિલ્લાઓની ગેમ છે,જેમાં જિલ્લાઓ ગોઠવવાના છે,જ્યારે ભારતના નકશામાં ભારતના રાજ્યોને તેના સ્થાને મૂકવાના છે.(રાજયોની સ્થિતિ થોડા સમય પહેલાની છે,જેની નોંધ લેવી -લેટેસ્ટ નથી)
આ ગેમની મદદથી વિદ્યાર્થીઓને આપણાં પાડોશી જિલ્લાઓ કે પાડોશી રાજ્યોનો ખ્યાલ આવશે તેમજ સાથે સાથે તેમના વિસ્તારથી પણ વાકેફ થશે. નકશાની સાથે ગણિતના સાદા દાખલા અને વિજ્ઞાનની પ્રશ્નોત્તરી પણ છે. બહુ સરસ ફાઇલ છે.