હાલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભારતીના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે,જેમાં કોઈ કારણસર ફોર્મની વિગત લખવામાં ભૂલ થઈ જાય તો શું ફોર્મ રિજેક્ટ થશે ? બીજી વખત ફોર્મ ભરી શકાતું નથી.ફોર્મની ફી ભર્યા પછી સુધારો થઈ શકતો નથી -ત્યારે સૌને ચિંતા થાય છે કે શું કરવું ? આ બાબતે ભરતી બોર્ડ સુધારા માટે આવું કહે છે -જુઓ આ વિડીયો