ગત જૂન મહિનામાં રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેની જાહેરાત આવી હતી,જેના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. હવે હાલમાં તેની પરિક્ષાની તારીખ અને પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોની નામ સાથેની યાદી જાહેર થઈ છે.જેની વિગત અહી આપેલી છે.
- ઉમેદવારોનું લિસ્ટ ડાઉનલોડ
- પરીક્ષા તારીખ - 29.12.2019
- હૉલ ટિકિટ : 05-12-2019 થી
- જાહેરાત ક્રમાંક : 02/2018
- પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી