TAT ભરતી નિયમો 2019 બાબત શિક્ષણ વિભાગનું ઓફિસિયલ નોટિફિકેશન
વર્ષ 2019 માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી ટૂંક સમયમાં આવનાર છે ત્યારે આ ભરતીને લગતા નવા નિયમો જાહેર કરતું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ છે,જે તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો