UncategoriesTAT ભરતીમાં ઉંમરમર્યાદા | મેરીટ કટ ઓફ | ખાલી જગ્યાઓ
24 Oct 2019
TAT ભરતીમાં ઉંમરમર્યાદા | મેરીટ કટ ઓફ | ખાલી જગ્યાઓ
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા બાબત પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે,જેમાં દિવાળી પછી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિકમાં 7500 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે.આ વિષયક એક વિડીયો અહી મુકેલ છે,