ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 20/10/2019 ના રોજ બિનસચિવાલય ક્લાર્ક / ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવાનાર હતી,પરંતુ આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા હાલ પૂરતી રદ જાહેર કરી છે. આથી લાખો ઉમેદવારો ચિંતામાં પડી ગયા છે,કે હવે શું થાશે ? ફરી પરીક્ષા ક્યારે ? તમારા આ પ્રશ્નોનાં જવાબ આ વિડિયોમાં આપેલ છે.