બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જાહેર વહીવટ અને ભારતનું સંવિધાનના 50 પ્રશ્નો રહેશે.આમ,આ ટોપીક અગત્યનો સાબિત થાય છે.આ માટે જાહેર વહીવટ ટોપીકમાંથી ખૂબ જ અગત્યના પ્રશ્નોનો નવો વિડીયો ભાગ-૨ આજે મુકેલ છે.જે બિનસચિવાલય ક્લાર્ક /તલાટી પરીક્ષા તેમજ અન્ય પરિક્ષાની તૈયારી કરનારા માટે પણ ઉપયોગી બનશે.