નમસ્કાર મિત્રો,
તાજેતરમાં તમે જાણો છો કે નવરાત્રિ હોય એટ્લે બધે સ્પેશિયલ ઓફર મળે છે,તો હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં મિત્રો માટે પુસ્તકોની ખરીદીમાં પણ નોલેજ પાવર પ્રકાશન દ્વારા સ્પેશિયલ ઓફર મૂકવામાં આવી છે. આ ઓફર ૨૯ સપ્ટે.થી ૦૬ ઓક્ટોબર સુધી રહેશે. 
- અત્યાર સુધી ૧૦ % ડિસ્કાઉંટ હતું.
 - હવે ૨૫ % ડિસ્કાઉંટ મળશે.
 - હોમ ડિલિવરી Free
 - જે બુક મંગાવવા માગતા હોય એમના નામ પર ક્લિક કરી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.
 - બિનસચિવાલય ક્લાર્ક બુક- 230/- (MRP.310)
 - તલાટી મંત્રી બુક -240 (MRP.320)
 - ફોરેસ્ટ ગાર્ડ બુક -220/-(MRP.290)
 - TET -૨ ભાષા -299/-(MRP-390)
 - TET-૨ સામાજિક વિજ્ઞાન -299 (MRP-400)