આગામી 28-9-2019 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવાનાર છે.આ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બને એવા વિભાગ.1 ના સંશોધનના પ્રશ્નો અહી વિડિયોમાં મૂકવામાં આવ્યા છે. આ કોઈ પણ યુનિવર્સિટીમાં Ph.D. ની પ્રવેશ પરીક્ષામાં ઉપયોગી બનશે.
સાથે સાથે બી.એડ.અને એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષામાં પણ આ વિડીયો ઉપયોગી બનશે.