૨૦૧૯ ની સૌથી વધુ અગત્યની સિદ્ધિ કહી શકાય કે જેની સમગ્ર વિશ્વએ એનએનડીએચ લીધી.ભારતને ગૌરવ અપાવનારી આ સિદ્ધિ એટ્લે મિશન ચન્દ્રયાન ૨. દક્ષિણ ધ્રુવ પર જનારો પ્રથમ દેશ ભારત બન્યો.
આ વિશે ખૂબ જ અગત્યના કહી શકાય એવા ૩૫ પ્રશ્નો આ વિડિયોમાં આપેલા છે.આવનારી હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધારે છે. કારણ કે આ ભારતની ગૌરવ અપાવનારી સિદ્ધિ છે.