તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષાની જાહેરાત આવી છે.જેની સંપૂર્ણ માહિતી + આ માટેનું ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ? આ વિશે વીડિયોમાં આપેલી છે. જેમ કે
- આ પરીક્ષા ક્યારે લેવાશે ?
- પરીક્ષા ફી શું છે ?
- પેપર સ્તાઈલ શું હોય છે ?
- શું પુછાય છે ?કેટલા ગુણ ?
- પરીક્ષાનો સમય ?પરિણામ ?
- પાસિંગ ગુણ કેટલા ?
- સિલેબસ ક્યાંથી મળશે ?
- પાસિંગ વેલીડ ક્યાં સુધી ?