1 Aug 2019

ખેલમહાકુંભ 2019 પરિપત્ર 31/7/2019 | Khel mahakumbh GR 2019

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભ 2019 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબત નવો પરિપત્ર થયો છે,જેમાં રમતોના નિયમો,રજીસ્ટ્રેશન,રોકડ પુરસ્કાર , વહીવટી બાબતો વગેરેને લગતી માહિતી આ પરિપત્રમાં આપવામાં આવી છે. જે અભ્યાસ કરી લેશો। 
Share This
Previous Post
Next Post