ટૂંક સમયમાં આવનારી સરકારી અને ગ્રાન્ટેડ માધ્ય.અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી આઈ રહી છે. ત્યારે આ ભરતીમાં ક્યા ક્યા ડોક્યુમેંટ્સ જોઈશે ?|એ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી બની જાય છે,કારણ કે ભરતીની જાહેરાત આવ્યા પછી ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો 8-10 દિવસ જ હોય છે.ઘણી વાર માહિતીના અભાવે કે એકાદ પ્રમાણપત્રના અભાવે ભરેલું ફોર્મ રિજેક્ટ થાય છે. અને જયારે ભરતી આવે ત્યારે બધા લોકો એક સાથે આવી પ્રોસેસ ચાલુ કરે છે,જેથી ટ્રાફિકમાં છેલ્લી ઘડીએ કામ ન પણ થાય। તો અત્યારથી જ આ પ્રમાણપત્રો તૈયાર રાખી શકાય