9 Jul 2019

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી અંગે ન્યૂઝ રિપોર્ટ | New National Education Policy 2019

ભારત સરકાર શિક્ષણ ક્ષેત્રે પરીવર્તન લાવવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 લાવી રહી છે.આ શિક્ષણ નીતિમાં કેટલાક મોટા ફેરફાર સૂચવવામાં આવ્યા છે.અકિલા ન્યૂઝ પેપરમાં આ બાબત પ્રેસ નોટ આપવામાં આવી છે,તેની વિગત અહી આપેલી છે. અહી એ વાત ખાસ ધ્યાને લેશો કે આ સુધારા સરકારે હજી માન્ય કર્યા નથી ,માત્ર સમિતિના સૂચનો છે.સરકાર તેના પર વિચાર કરશે - કે અમલ કરવો કે નહીં . 
Share This
Previous Post
Next Post