ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચીફ ઓફિસર અને પ્રોબેશન ઓફિસરની ભરતી માટેની જાહેરાત આવી છે.જેનું સંપૂર્ણ નોટિફિકેશન PDF ફાઇલમાં અહી મૂકવામાં આવ્યું છે.જેમાં લાયકાત /પગાર /શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય જરૂરી તમામ સૂચનાઓ આપેલી છે,વાંચીને અરજી કરવી.
- ફોર્મ તા. 20-7-19 થી 19-8-2019
- લાયકાત : ગ્રેજ્યુએટ