25 Jul 2019

BAOU | ઘર બેઠા અભ્યાસ કરો-ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિ.પ્રવેશ 2019 સંપૂર્ણ માહિતી વિડીયો

નમસ્કાર મિત્રો,ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી દ્વારા ઘર બેઠા અભ્યાસ કરવા માટેના વિવિધ કોર્ષમાં એડમિશન માટેની જાહેરાત આવી હતી,જેની છેલ્લી તારીખ 31/7/2019 છે. આ યુનિવર્સીટીમાં થતા વિવિધ કોર્ષ અને તેના વિશેની અગત્યની તમામ માહિતી આ વીડિયોમાં આપેલી છે. ક્યા ક્યા કોર્ષ થાય છે? આ કોર્ષની ફી શું છે ? લાયકાત | નિયમો |અભ્યાસ કરવાની પ્રણાલી | અસાઇનમેંટ | અભ્યાસકેન્દ્રો ક્યાં છે? ફોર્મ ભરવાની સૂચનાઓ વગેરે 
  • સરકારી નોકરી માટે જરૂરી કમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર કોર્ષ CCC BAOU અહીથી કરી શકો છો. જેનું પ્રમાણપત્ર તમામ ભરતીમાં માન્ય રહેશે.
  • સરકારી નોકરી કરતાં કર્મચારીઓ સીસીસી ઇન સર્વિસ કોર્ષ અહીથી કરી શકશે. 
  •  તમે કોઈ પણ ચાલુ નોકરીએ આ કોર્ષ કરી શકો છો. 
  • અન્ય રેગ્યુલર કોર્ષ કરતા હોય તો પણ એની સાથે આ કોર્ષ થઇ શકે છે. 
  • ફૂલ વિગત સાથેનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 
  • યુનિવર્સીટીની વેબસાઈટ
https://www.youtube.com/watch?v=tk9eHij3rc8

Share This
Previous Post
Next Post