હાલ ઓજસ પર આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ। 3 આ પરિક્ષાના ફોર્મ ભરાય છે.(લાયકાત -ગ્રેજ્યુએશન ) છેલ્લી તા. 31 જુલાઇ છે.જેમાં અનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈ પરીક્ષા ફી ભરવાની થતી નથી,માટે આ પરીક્ષા જરૂર આપશો.આ પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે વર્ષ 2016 માં લેવાયેલ પરીક્ષાનું પેપર સોલ્યુશન અહીં મુકવામાં આવ્યું છે,જેનાથી તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના પ્રશ્નો પુછાય છે.