બિનસચિવાલય ક્લાર્ક અને કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની પરીક્ષામાં જાહેર વહીવટ અને સંવિધાન -આ ટોપીકના 50 પ્રશ્નો રહેશે. માટે આ ટોપીકમાં વધુ ભાર આપવો.આ વિડિયોમાં જાહેર વહીવટ વિષયને લગતા 100 અગત્યના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.જે આ પરિક્ષાની તૈયારી કરનારા સૌ ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
અન્ય ઉપયોગી વિડીયો