ધોરણ 12 સાયન્સની આગામી વર્ષ 2019-20 માં પરીક્ષામાં 50 ગુણ MCQ અને 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો રહેશે। આ બાબત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. છે કે બોર્ડ દ્વારા 50 ગુણના MCQ પ્રશ્નો ઘટાડવામાં આવ્યા હતા,પરંતુ વાલીઓની રજૂઆતના પગલે હવે ફરીથી ગત 2019 ની પરીક્ષાની જેમ જ 50 ગુણના MCQ પ્રશ્નો રહેશે।