ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20 માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુંછે. જે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને લાગુ પડે છે.જેમાં વર્ષના વેકેશન અને વર્ષ દરમિયાન લેવાનારી વિવિધ પ્રકારની પરીક્ષાઓનો તારીખ સાથે કાર્યક્રમ જાહેર કરેલ છે.