ગુજરાત સરકાર દ્વારા 14 જાન્યુઆરી 2019 થી શૈક્ષણિક સંસ્થાઓમાં અને રાજ્ય સરકારની નોકરીઓમાં આર્થિક રીતે પછાત હોય એવા જનરલ કેટેગરીના બિન અનામત ઉમેદવારો માટે 10 % અનામત આપવાની જાહેરાત કરી છે,જેના માટે લાગુ પડતાં ઉમેદવારો એ આ પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. આ માટે સરકારશ્રી દ્વારા કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. આ માટે ક્યાં અરજી કરવી ? સાથે શું ડૉક્યુમેન્ટ જોઈશે ? સોગંદનામું શું કરવુ? વગેરેની તમામ માહિતી આ વિડિયોમાં આપેલી છે.
જરૂરી PDF ફાઇલ પણ આપેલી છે.