પંચાયતી રાજ ઉદભવ અને વિકાસ વિશે વિસ્તારથી સમજ અને અંતમાં MCQ માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો.ભારતમાં અને ગુજરાતમાં પંચાયતી રાજ કેવી રીતે અને ક્યારથી અસ્તિત્વમાં આવ્યું તેની માહિતી - આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ વીડિયો ઉપયોગી બનશે.। TALATI Exam Useful Video by Puran gondaliya