૨૫ જાન્યુઆરી -રાષ્ટ્રીય મતદાર દિવસ...
આપણા ચૂંટણીપંચ /ચૂંટણી અને એમને સંબંધિત અગત્યની માહિતીનો પરિચય આપતી એક ક્વિઝ બનાવેલ છે. આશા છે સૌને ઉપયોગી બનશે.શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ઉપયોગી બનશે.
- National Voters Day Quiz Download
- Font Download
- આ ક્વિઝની વિશેષતા
- દરેક વખતે પ્રશ્ન અને જ્વાબનો ક્રમ બદલાશે.
- ખોટો જવાબ ટીક કરશો તો સાચો જવાબ પણ જણાવશે,
- અંતે તમેં મેળવેલ ગુણનું પરિણામ -લીધેલ સમય સાથે
- કેટલા સાચા -કેટલા ખોટા -સારણી
- આ ક્વિઝ કમ્પ્યૂટર /લેપટોપ પર જ ચાલશે