એસ.ડી.દેસાઈ હાઈસ્કૂલ (વિદ્યાનગર) દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિષય પર એક વર્કશોપ રાખવામાં આવેલ હતો,જેમાં મારું સન્માન કરવામાં આવ્યું અને ICT ક્ષેત્રે મારા કામની વાત અને શિક્ષકની ડીજીટલ સાક્ષરતા વિષય પર મારી વાત રાખવાની મને તક મળી.આવર્કશોપમાં ચારૂતર વિદ્યામંડળની ચાર પાંચ સંસ્થાઓના શિક્ષકો હાજર રહ્યા હતા.(સ્થળ : GCET ઓડીટોરીયમ હોલ ) ખૂબ સરસ આયોજન અને વ્યવસ્થા હતી.મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ અને મારું સન્માન કરવા બદલ ચારૂતર વિદ્યામંડળની સમગ્ર ટીમ અને એસ.ડી.દેસાઈ હાઈસ્કૂલના આચાર્યશ્રી /સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.......