17 Aug 2018

TAT વિભાગ.૨(અ) ધો.૧૧ ગુજરાતી વિષયવસ્તુ દ્વિતીય ભાષા MCQ

હાલમાં TAT પરીક્ષાની સૌ તૈયારી કરી રહ્યા છે ત્યારે ભાષાના ઉમેદવારો પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા બંનેની તૈયારી કરવાની હોય છે.પ્રથમ ભાષાનું પુસ્તક સરળતાથી ઉપલબ્ધ છે,ગાઈડ પણ ઉપલબ્ધ છે,અમુક ઉમેદવારો શિક્ષક તરીકે પોતે શાળામાં આ વિષય ભણાવતા પણ હશે,પરંતુ આ દ્વિતીય ભાષાનું પુસ્તક સાવ સંપર્કમાં જ નથી.ત્યારે એમના બધા એકમ વાંચવા ક્યારે ? અઘરી વાત ગણાય ..આ બાબત ધ્યાને લઇ મેં આખું પુસ્તક વાંચી એમના બધા એકમના સંક્ષિપ્ત વિષયવસ્તુ અને પ્રશ્નોને આવરી લેતો વિડીયો તૈયાર કરેલ છે.
            એક વ્યક્તિની મહેનતથી હજારો - લાખો લોકોને પોતાનું કામ આસાન બની જાય છે.એ વાત આ વિડીયો સાબિત કરે છે..ધોરણ ૧૧ ગુજરાતી દ્વિતીય ભાષાના તમામ એકમ પર આધારિત આ વિડીયો .
Share This
Previous Post
Next Post