ઘણા મિત્રોને આ મૂંઝવણ છે કે TAT વિભાગ.૨(બ) પદ્ધતિના પ્રશ્નોમાં શું પૂછાય?કેવા પ્રશ્નો પૂછાય? શું શું પૂછાઈ શકે ? આ પ્રશ્નનો જવાબ આપને આ વિડીયોમાં મળી જશે.આ વિડીયો જોયા પછી આ બાબત કોઈ પણ પ્રશ્ન નહિ રહે. વિડીયો અંત સુધી જોશો.આ વિડીયોમાં પ્રસ્તુત પ્રશ્નો બધા વિષયના ઉમેદવારોને લાગુ પડે એમ છે.વિડીયો જો ગમે તો નીચે જેમ ફેસબુકમાં લાઈક આપો છો એમ વિડીયોમાં પણ લાઈક આપી મને જણાવી શકો છો.જેથી ખ્યાલ આવે કે વિડીયો તમને ગમ્યો કે નહિ ?