પ્રાથમિક શાળાઓમાં વાંચન ,ગણન અને લેખનના મૂલ્યાંકન માટે ૨૬ જુલાઈથી ૩૧ ઓગષ્ટ સુધી ઉપચારાત્મક કાર્યક્રમ શરુ થનાર છે,જેને આ વર્ષે મિશન વિદ્યા નામ અપાયું છે.આ માટે રાજ્યકક્ષાએથી મોનીટરીંગ પણ થશે.ઓનલાઈન વેબ્સાઈટ પર માહિતી અપડેટ થાશે.
મિશન વિદ્યા ઓનલાઈન વેબસાઈટ પર સૌપ્રથમ વાર લોગીન કેવી રીતે થવું ? પાસવર્ડ કેવી રીતે બદલવા ? પ્રોફાઈલમાં આચાર્યની વિગત કેવી રીતે ઉમેરવી ? વાંચન,ગણન અને લેખનના હાલની સ્થિતિએ ગુણાંકન ઓનલાઈન ડેટા એન્ટ્રી કેવી રીતે અપડેટ કરવી ? પ્રેક્ટીકલ જુઓ આ વિડીયોમાં- એ પણ મોબાઈલમાંથી.