26 Jul 2018

Gurupurnima -ગુરુપૂર્ણિમા વિશે માહિતી + વિડીયો

શાળાના બાળકોને ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી શકાય /નિબંધલેખન કરાવી શકાય તેમજ વિડ્યો દ્વારા આ પાવનપર્વનું મહત્વ સમજાવી શકાય.અહી આપને ઉપયોગી બની શકે એ હેતુથી થોડી માહિતી મુકવામાં આવી છે.આશા છે આપને ઉપયોગી થશે..

મારા તમામ ગુરુજનોને વંદન : જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઇક ને કંઇક શીખવ્યું છે.
Share This
Previous Post
Next Post