શું તમારો કોઈ બ્લોગ છે?તો આ વિડીયો તમારા માટે છે.
બ્લોગ પર મુકેલ પોસ્ટની જે લીંક છે એને તમે આસાનીથી નાની બનાવી શકો છો.તો કેવી રીતે કરશો ? આ માટે જુઓ મારો આ વિડીયો,આ માટે તમારે કોઈ વધારાના સોફ્ટવેર કે કોઈ પણ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી,ઓનલાઈન આસાનીથી કરી શકો છો.