બાળગીત બાળકોને સૌથી વધુ ગમે છે.આજે જાણે બાળગીત ભુલાતા જાય છે.,ગુજરાતી ભાષામાં કંઇ કેટલાયે નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યાં છે. બાળગીત એટલે બાળકો માટે લખાયેલાં ગીતો. આ બાળગીતોની મધુરતા અને લયબધ્ધતા, સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાયે બાળગીતો વાંચકને પોતાનું મહામુલુ બાળપણ યાદ કરાવી આપે છે, જે અવર્ણનિય આનંદ હોય છે.બાળગીત તો તમે કેટલાય વાંચ્યા હશે,સાંભળ્યા હશે,માણ્યા હશે,....આજે હું આપની સામે બાળગીતોની એક વિશેષ શ્રેણી મુકવા જઈ રહ્યો છું.કદાચ આપને બીજી કોઈ સાઈટ પરથી મળી પણ ગઈ હશે,.....જો ના મળી હોય તો જરૂર ડાઉનલોડ કરશો.આશા છે આપને જરૂર ગમશે.અન્ય સાથે શેર કરશો. _
- પ્રકૃતિ ગીત | PDF Download
- પ્રાણી ગીતો | PDF Download
- રમત ગમત ગીત | PDF Download
- વાહન ગીત | PDF Download
- વૃક્ષ ગીત | PDF Download
- ગઈ કાલે મુકેલ ભાગ.૧ ના બાળગીત | Download