શું તમે રેતીમાંથી બનાવેલા શિલ્પ જોયા છે? પોરબંદરમાં તાજેતરમાં ૨૮/૨૯ એપ્રિલમાં યોજાયેલ રેતશિલ્પ મહોત્સવનાં નમૂનાઓ તેમજ અન્ય કુલ ૮૦ જેટલા રેતીમાંથી બનાવેલ શિલ્પના ઉત્તમ નમૂના સૌપ્રથમ જુઓ આ વીડિયોમાં |ચાલો,વિસરાતી જતી આ કલાથી પરિચિત થઈએ.
વિડીયો જોવા અહી ક્લિક કરો.