Uncategoriesબ્લોગના મેનુમાં લીંક કેવી રીતે અપાય ? Link set in Page -Video
21 Apr 2018
બ્લોગના મેનુમાં લીંક કેવી રીતે અપાય ? Link set in Page -Video
ઘણા લોકોનો આ પ્રશ્ન રહ્યો છે કે બ્લોગમાં મેનુમાં લીંક કેમ મુકાય ? બ્લોગમાં મુકેલ પોસ્ટની લીંક ઉપરના મેનુમાં કેવી રીતે આપશો ?એની સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો -