જો તમે SET પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય અથવા તો આ પરીક્ષા આપવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે.આ પરીક્ષાના છેલ્લા ૧૫ વર્ષમાં લેવાયેલ પરિક્ષાના પેપર PDF માં તમારા મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરશો ? જુઓ આ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો –