આપણા શરીરમાં આવેલ હૃદયની રચના અને તેનું કાર્ય શું ? ક્યા સંજોગોમાં હૃદયરોગનો હુમલો આવી શકે છે ? એવા સમયે શું કાળજી લેવી ? હૃદયની સલામતી માટે શું કરવું જોઈએ ? વગેરે વિશે ખૂબ સરસ મજાની માહિતી આપેલ છે.હૃદયરોગ વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ પુસ્તકમાં વાંચો - Free