ગુજરાતી ભાષા વિષે ખૂબ સરસ મજાની માહિતી આપતું આ પુસ્તક - ભાષા વિવેક : ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત આ પુસ્તક .....| સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે ઉપયોગી બનશે.
આ પુસ્તકમાં છે.....
આ પુસ્તકમાં છે.....
- ભાષા એટલે શું ? ભાષા,લિપી અને બોલી વિશે
- ગુજરાતી વ્યાકરણ વિશે
- ગુજરાતી સાહિત્ય સ્વરૂપો
- સાહિત્યકારો અને કૃતિઓ
- સાહિત્ય અને ભાષા વિષયક સંસ્થાઓ
- અગત્યના વહીવટી પર્યાય
- કેટલાક વક્તવ્યો