વોટ્સ એપમાં Msg મોકલનારને ખબર નહિ પડે કે તમે મેસેજ વાંચી લીધો છે.આ માટે વોટ્સ એપના સેટિંગમાં એક નાનકડો ફેરફાર કરવાનો છે .જુઓ આ પ્રેક્ટીકલ વીડિયો
વોટ્સ એપમાં જ્યારે આપ કોઈનો મેસેજ જુઓ છો તો
સામેની વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે મેસેજ વાંચી લીધો છે.બ્લુ કલરની ડબલ લાઈન
જોવા મળે છે.પરંતુ આપ ચાહો તો સેટિંગ બદલી શકો છો,ત્યાર પછી કોઈ પણ મેસેજ વાંચ્યા
પછી પણ ખ્યાલ નહિ આવે કે મેસેજ વાંચ્યો કે નહિ ! ક્યારેક મેસેજ રીડ કર્યા પછી
રીપ્લાય આપવામાં સમય લાગે તો આ સેટિંગ ઉપયોગી બનશે.