પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિ માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેનું સુચારુ સંચાલન અને મૂલ્યાંકન થાય જેથી અપેક્ષિત પરિણામ મળી શકે એ માટે સરકારશ્રી દ્વારા માર્ગદર્શન પુસ્તિકા જાહેર કરવામાં આવે છે.જેમાં ગુણોત્સવમાં થનાર મૂલ્યાંકન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હોય છે.આ વર્ષે ૬-૭ એપ્રિલ ૨૦૧૮ માં યોજાનાર ગુણોત્સવ ૮ વિશેની માર્ગદર્શન પુસ્તિકા જાહેર છે,જે નીચે આપેલ લીંક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો.