Std.5 to 8 Sem.2 Question Paper With Answer -All Subjects
અહી વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરી શકાય અને પરીક્ષાની તૈયારી પણ સારી રીતે થઇ શકે તે માટે ઉપયોગી એવી ધોરણ 5 થી 8 બીજા સત્રના બધા વિષયના પ્રશ્નો અને જવાબ સાથેના પેપર PDF ફાઈલમાં મૂકવામાં આવ્યા છે.ગુણોત્સવ તૈયારી માટે પણ સહાયરૂપ બનશે.
અભ્યાસમાં નબળા બાળકોને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં કેવી રીતે લખવા એ પણ સમજાવી શકાય.