24 Feb 2018

નડાબેટ : સીમા દર્શન -એક અદભુત નજારો -Nadabet Sima Darshan

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ ભારત -પાકિસ્તાનની સરહદ એટલે નડાબેટ - જ્યાંનું સૌંદર્ય અલૌકિક છે .આ સીમા દર્શન એટલે જાણે અદભુત નજારો ..જુઓ આ વીડિયોમાં 
પ્રસ્તુતિ : શ્રી વી.આર.ગોસાઈ સાહેબ 


Share This
Previous Post
Next Post