22 Feb 2018

કસ્તુરબા ગાંધીની પૂણ્યતિથી : Kasturba ( Story PDF & Video )

આજે કસ્તુરબા ગાંધીની પૂણ્યતિથી
કસ્તુરબા ગાંધીનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા શિક્ષિત નહોતાં તેમ છતાં તેમનું વ્યક્તિત્વ અને બૌદ્ધિક જ્ઞાન અસામાન્ય હતું. કસ્તુરબા ઉંમરમાં ગાંધીજી કરતાં છ મહિના મોટાં હતાં.કસ્તુરબાના પિતા ગોકુલદાસ મકનજી વ્યાપારી હતા. તેઓ મહાત્મા ગાંધીજીના પિતાના ખાસ મિત્ર હતા. તેમની આ મિત્રતા તેમણે કસ્તુરબા અને ગાંધીજીનાં લગ્ન નક્કી કરીને સંબંધમાં પરિર્વિતત કરી તે સમયે કસ્તુરબાની ઉંમર માત્ર તેર વર્ષની હતી. વધુ પરિચય PDF  &Video જુઓ
Share This
Previous Post
Next Post